કંઈ પણ અટકે તો સમાજના કોઈપણ સ્વયંસેવકને ફોન કે WhatsApp કરો — ગુજરાતીમાં, નિરાંતે.
લૉગ ઇન કરો, પછી “પાસવર્ડ બદલો” ખોલો (નીચેનું બટન, અથવા પરિવાર પેજ પર). હાલનો પાસવર્ડ લખો અને નવો બે વાર. સ્વયંસેવકે WhatsApp પર પાસવર્ડ મોકલ્યો હોય તો પણ આ રીતે તમારો પોતાનો રાખો.
પાસવર્ડ બદલોતમારા નોંધાયેલા નંબરથી ઉપરના કોઈપણ સ્વયંસેવકને ફોન અથવા WhatsApp કરો. તેઓ નવો પાસવર્ડ સેટ કરીને તમને WhatsApp પર મોકલશે — પછી એનાથી લૉગ ઇન કરો.
સામાન્ય રીતે 24 કલાકમાં. વધુ સમય લાગે તો એડમિનને આપોઆપ જાણ થાય છે — તમારે કંઈ કરવાનું નથી.
OTP મોકલાતો નથી. સમાજના એડમિન તમારા લિવિંગ સર્ટિફિકેટ અને ઓળખપત્રથી ઓળખ ચકાસે છે.
આગળની ઍક્સેસ તરત બંધ થાય છે. જે કોઈએ પહેલેથી જોઈ કે સાચવી લીધું હોય તે પાછું લઈ શકાતું નથી — સ્ક્રીનશૉટ રોકી શકાતા નથી.
ના. મુખ્ય સેવાઓ સમાજ માટે હંમેશાં નિઃશુલ્ક છે. કોઈ પૈસા માંગે તો તરત સ્વયંસેવકને જાણ કરો.